CAA અને NRCને લઇને દેશભરમાં સહમતી અને અસહમતીનો માહોલ છે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન યથાવત છે. જ્યારે અનુપમ ખેરે સિટિજનશિપ એમેંડમેંટ એક્ટના વિરોધીઓ પર કટાક્ષ કર્યો છે. અનુપમ ખેરનું કહેવું છે કે આવા લોકો મામૂલી જરૂરી વસ્તુઓનો ઉપયોગ ( જેમ GST કેવી રીતે ભરવું, કે શૌચાલય કેટલું જરૂરી છે) કરવું અને જીવનમા મહત્વ તો ખબર નથી અને તેમણે NRC અને CAA સમજમાં આવી ગયુ અને એ પણ બે દિવસમાં…

અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં અનુપણ ખેર કહે છે. જાણો છે, ધન્ય છે મારા દેશના કેટલાક મહાનુભવને ,,, ખરેખર ધન્ય છે. 72 વર્ષથી ટ્રાફિક નિયમ સમજમાં આવી રહ્યા નથી. 3 વર્ષથી GST કેવી રીતે ભરવું તે ખબર પડતી નથી ખુલ્લામાં શૌચ કરવું કે નહીં તે શીખવાડવામાં અરબોની જાહેરાત કરવી પડે છે. પરંતુ સીએએ બે દિવસમાં સમજમાં આવી ગયું છે. એનઆરસી તેમના આવ્યા પહેલા જ સમજમાં આવી ગયું છે. તેમે આ શેર કરો. આપણે લોકોને શીખવાડવાનું છે સમજાવવાનું છે કે શુ યોગ્ય છે અને શુ નહીં.


અનુપમ ખેરે પોસ્ટના કેપ્શન આપતા લખ્યું ક્યારેક ક્યારેક કેટલાક લોકોને સમજાવવા જરૂરી છે. કે તે સમજી રહ્યા છે કે સમજવાની એક્ટિંગ કરી રહ્યા છે. તે બિલકુલ ખોટા છે. મારો મતબલ CAA અને NRCથી છે. તમે સમજી ગયા હશોને. Shareit’ આ માહીતીને શેર કરોને લોકોમાં જાગૃતિ લાવો જેટલી બને તેટલી આ માહિતી શેર કરવાથી લોકો હું શું કેહવા માંગું છું એ સમજી જશે. 

మరింత సమాచారం తెలుసుకోండి: