Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kansagra Sharmishtha

Email: sonipatel209@gmail.com

Mobile: 9909922002

પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ, પરિવારજનોમાં હજુ પણ સરકારથી અસંતોષ
પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ, પરિવારજનોમાં હજુ પણ સરકારથી અસંતોષ

પુલવામા હુમલાને એક વર્ષ પૂરં થઈ ગયું છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો દ્વારા શહીદોના પરિવારજનોને મદદ કરવાની, શહીદોની યાદગીરી માટે કામ કરવાની મોટી મોટી બાંગો પોકારવામાં આવી હતી પણ આ બાંગો સાવ પોકળ હતી. આજે એક વર્ષે પણ મોટાભાગના શહીદોના પરિવારજનોને સરકારી સહાય મળી નથી. ભાગલપુર જિલ્લાના રતનગંજના રહેવાસી શહીદ જવાન રતન ઠાકુરની યાદગીરીમાં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત સરકારે કરી હતી જે પૂરી નથી થઈ જેથી ગ્રામજનો હવે પોતાની રીતે સ્મારક બનાવશે એવી ચર્ચાએ જોર પકડયું છે. જે સહા

ગુજરાતમાં કોરોના વાયરસની વાતથી દહેશત, નીતિન પટેલે જણાવી હકીકત
ગુજરાતમાં કોરોના વાયરસની વાતથી દહેશત, નીતિન પટેલે જણાવી હકીકત

ચીનમાં ઉત્પન્ન થયેલાં કોરોના વાયરસે હાલ વિશ્વભરમાં ફફડાટ ફેલાવીને મૂક્યો છે. ભારતમાં કેરળમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તેવામાં ગુજરાતમાં પણ કોરોના વાયરસનાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચીનથી વિદ્યાર્થીઓને ગુજરાતમાં લાવ્યા બાદ કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિની ચીનથી પરત આવ્યા બાદ ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં તેને સિવિલમાં બનાવેલાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. તો ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ કેસ ન હોવાની વાત આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું. જે બા

નિર્ભયા કેસ: ચારેય આરોપીઓને અંતિમ ઇચ્છા પુછવા પર સાંધી ચુપ્પી
નિર્ભયા કેસ: ચારેય આરોપીઓને અંતિમ ઇચ્છા પુછવા પર સાંધી ચુપ્પી

તિહાડ જેલમાં બંધ નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવાનું ‘ડેથ વોરંટ’ રજૂ કરી ચૂકયા છે અને હવે બધાની નજર 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. જ્યારે આ હત્યારાઓને ફાંસી પર લટકાવાશે. તિહાડ જેલના ફાંસી-ઘરમાં દોષિતોને લટકાવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે ત્યાં હત્યારાઓ એકદમ ‘મૌન’ થઇને બેસી ગયા છે. તેની પાછળનું કારણ કે પછી કાતિલોની આગળની શું રણનીતિ હોઇ શકે છે? આ પ્રશ્નનો જવાબ એમની જ પાસે છે. હજુ સુધી એકપણ દોષિતે તિહાડ મેનેજમેન્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે કે તેમની છેલ્લી ઇચ્છા કંઇ-કંઇ છે? છતાંય કોઇએ કોઇ જવાબ આપ્યો નથી.

નાગરિકતા સુધારા કાયદાના અમલ પર સ્ટે મૂકવાની વાતને સુપ્રીમે નકારી
નાગરિકતા સુધારા કાયદાના અમલ પર સ્ટે મૂકવાની વાતને સુપ્રીમે નકારી

નાગરિકતા સુધારા કાયદાની બંધારણિયતાને પડકારતી અને તેના અમલ પર રોક લગાવવાની માગ કરતી ૧૪૪ જેટલી પિટિશનોની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના તેના પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજૂ કરવા ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તે આ મામલાની સુનાવણી માટે પાંચ જજની બંધારણીય બેન્ચની રચના કરી શકે છે. અદાલતે વચગાળાના આદેશ માટે મામલાની સુનાવણી પાંચ સપ્તાહ પછી

પેરિયાર અંગેની ટિપ્પણી માટે માફી માગવાનો રજનીકાંતનો ઇનકાર
પેરિયાર અંગેની ટિપ્પણી માટે માફી માગવાનો રજનીકાંતનો ઇનકાર

ચેન્નઇમાં તુઘલક મેગેઝિનની 50મી વર્ષગાંઠ નિમિત્તે કરેલા સંબોધનમાં તામિલનાડુના સમાજસુધારક પેરિયાર ઇ વી રામાસ્વામી અંગે કરેલી ટિપ્પણીથી સર્જાયેલા વિવાદ માટે દક્ષિણ ભારતના ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતે માફી માગવાનો ઇનકાર કરી દીધો છે. રજનીકાંતે પોતાના દાવા પર અટલ રહેતાં પેરિયારની 1971ની રેલીનો ઉલ્લેખ કરતા એક અંગ્રેજી મેગેઝિનના 2017ના રિપોર્ટ અને ક્લિપિંગ્સ દર્શાવી હતી. રજનીકાંતે કહ્યું કે 1971માં સાલેમ ખાતે પેરિયાર દ્વારા આયોજિત રેલીમાં ભગવાન રામ અને સીતાને નિર્વસ્ત્ર દર્શાવવામાં આવ્યાં હતાં અને તેમને જૂ

બજેટ 2020: સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગને IT રિટર્નમાં કેટલી આપશે રાહત?
બજેટ 2020: સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગને IT રિટર્નમાં કેટલી આપશે રાહત?

મોદી સરકાર આગામી બજેટ શનિવાર ૧લી ફેબ્રુઆરીએ બજેટ કરશે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન માટે પણ આ એક મોટો પડકાર છે. અત્યારે દેશમાં સરકાર માટે ચારે તરફથી સારા સમાચાર કહેવાય તેવી કોઇ વાત નથી. સિટીઝન એક્ટ અને એનઆરસીનાં મુદ્દે દેશભરમાં તોફાન મચ્યું છે. દિલ્હીની સડકો ઉપર છેલ્લાં એક મહિનાથી સિટીઝન એક્ટનાં વિરોધમાં પ્રદર્શન ચાલે છે. જીડીપી સતત ઘટતો જાય છે. દેશનાં કોર્પોરેટ જગતના કેટલાક ઉદ્યોગપતિઓ પણ હવે સરકાર વિરુદ્ધ બોલવા લાગ્યાં છે.  જનતા મુઝવણમાં છે કે સરકાર શું કરી રહી છે કારણ કે મોંઘવારી પણ વધી ર

શિરડી સાંઇબાબા મંદિર વિવાદ: શિરડીએ બંધ પાડ્યું, મંદિર ખુલ્લુ રખાયું
શિરડી સાંઇબાબા મંદિર વિવાદ: શિરડીએ બંધ પાડ્યું, મંદિર ખુલ્લુ રખાયું

ઉદ્ધવ ઠાકરેએ કરવામાં આવેલી જાહેરાત બાદ સાંઇબાબાના જન્મસ્થળ પર સર્જાયેલા વિવાદ મુદ્દે રવિવારથી સાંઇધામ તરીકે ઓળખાતા શિરડીમાં રવિવારથી અનિશ્ચિત મુદતના બંધનો પ્રારંભ થયો હતો. આખા શહેરમાં દુકાનો, હોટલો, બજારો, વાણિજ્યિક સંસ્થાનો અને સ્થાનિક પરિવહન બંધ રહ્યાં હતાં. શનિવાર મધરાતથી જ શહેરમાં બંધનો પ્રારંભ થઇ ગયો હતો પરંતુ સાંઇબાબાનું મંદિર પૂજા કરવા ભક્તો માટે ખુલ્લું રખાયું હતું. ટેમ્પલ ટ્રસ્ટ અને એહમદનગર જિલ્લા તંત્રે જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પ્રસાદાલય અને મંદિરનું રસોડું

મોદી સરકારે ઝાકિર નાયકને ઓફર કરી આ ડીલ, તો કોંગ્રેસે કરી આ માંગ
મોદી સરકારે ઝાકિર નાયકને ઓફર કરી આ ડીલ, તો કોંગ્રેસે કરી આ માંગ

મની લૉન્ડ્રિંગનાં આરોપી ઝાકિર નાઇકને લઇને કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘમાસણ ચાલી રહ્યું છે. પહેલા બીજેપીએ કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેઓ ઝાકિર નાઇકનું સમર્થન કરે છે. ત્યારબાદ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કરતા કહ્યું કે મોદી અને શાહે ઝાકિર નાઇકને એક ડીલ ઑફર કરી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે, “ઝાકિર નાઇકે નિવદન આપ્યું હતુ કે મોદી અને શાહે તેને આર્ટિકલ 370 હટાવવાની વાતનું સમર્થન કરવાની વાત કહી હતી. એટલું જ નહીં ઝાકિર નાઇકને આ કામનાં બદલામાં તેની સામે ચાલી રહેલા કેસ બંધ કરવાની પણ ઑ

JNUને સપોર્ટ આપવો દીપિકાને પડ્યો ભારે, બ્રાન્ડ દીપિકાથી ભડકી
JNUને સપોર્ટ આપવો દીપિકાને પડ્યો ભારે, બ્રાન્ડ દીપિકાથી ભડકી

JNUને પરપોર્ટ કરવો દીપિકાને ભારે પડ્યો છે. છપ્પાક પર પ્રતિબંધ બાદ જાહેરાતમાં દર્શાવવા પર પણ દરેક બ્રાન્ડ દીપિકાને લેવા પર વિચારણા કરી રહી છે. દેશમાં વિજ્ઞાપનો અને ફિલ્મો માટે સૌથી વધુ પૈસા લેનાર અભિનેત્રી દિપીકા પાદુકોણ સાથે જોડાયેલી બ્રાન્ડસના માલિકો હવે ગભરાયા છે. જેએનયુમાં હુમલાના વિરોધમાં થયેલા એક પ્રદર્શનમાં દિપીકા પાદુકોણે હાજરી આપતા તેણીથી નારાજ એક વર્ગે દિપીકાની નવી ફિલ્મ છપાકનો વિરોધ શરૂ કર્યો છે. આ વિવાદને જોતા બ્રાન્ડસ  પણ સતર્કતા દાખવી રહ્યા છે.  કેટલીક બ્રાન્ડસે કહ્યુ છે કે અમે દિપી

176 પેસેન્જર ભરેલા વિમાન સાથે કોઇ દુર્ધટના ઘટી નહોતી, વાતનો થયો ખુલાસો
176 પેસેન્જર ભરેલા વિમાન સાથે કોઇ દુર્ધટના ઘટી નહોતી, વાતનો થયો ખુલાસો

તેહરાનથી ઉડાન ભરેલા 176 પેસેન્જરને અકસ્માત નડ્યો હોવાની જાણકારી બાદ ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવીય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે.

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...