‘રાજકારણ’ જોવા જઇએ તો ખુબ સહજતાથી બોલાતો સાદો શબ્દ છે.પણ આ એક શબ્દ માત્ર થી આખા દેશ નો વહીવટ ચાલતો હોય છે.રાજકારણ એ બહુ મોટો વિષય પણ છે.જેમા દેશ નું બંધારણ , દેશ ની રચના , દેશ ને લાગુ પડતા નિયમો , ખરડા આ બધા નો સમાવેશ થાય છે.આપણો ભારત દેશ લોકશાહી છે .
જેમા લોકો નુ, લોકો વડે અને લોકો દ્વારા ચુંટાયેલા પક્ષો આવે છે અને બંઘારણે નક્કી કરેલા સમય મયાઁદા મુજબ શાસન કરે છે ત્યાર બાદ ફરી થી ચુંટણી ની પ્રકીયા થાય છે અને દેશ ની પ્રજા શાસન કરનાર પક્ષ ની પંસદગી કરે છે.
હાલમાં આપણા દેશ માં મુખ્ય બે શાસન કરનાર પક્ષ માનવામાં આવે છેભારતીય જનતા પક્ષ(ભાજપ) અને કોંગેસઆજ થી ઘણા વષો પહેલા કોંગેસ જ સવોઁપરી માનવામા આવતુ હતુ.ઈન્દિરા ગાંઘી અને રાજીવ ગાંઘી ના શાસન કાળ દરમ્યાન એમણે દેશ માટે કરેલા મહાન કામો ના લીઘે અત્યાર સુઘી કોંગેસ ને જ પ્રજા ચુંટી લાવતી હતી.
પણ સમય જતા જયારે પ્રજા અસંતોષ અનુભવવા લાગી ,રાેજીંદા જીવન માં અગવડ નો સામનો થવા લાગયો , કરેલા વાયદા ઓ માં ઉણપ આવવા લાગી ત્યારે પ્રજા એ ભાજપ ને લાવવા નું નકકી કયું.સતત ૨ વાર થી થતી ચુંટણી માં ભાજપ જ ચુંટાઇને આવવા લાગયું. શ્રી નરેન્દ્ર મોદી આ નામ થી આમ તો કોઇ અજાણ નથી બસ આ નામ પર ફરી થી ભાજપ પ્રજા ની સેવા કરવા આવી પહોંચયું.તાજેતર માં આપણા વડાપ્રઘાન ના વિચાર ક્ષેણી અને આગવી સુજ ના જે ઉદાહરણ સામે આવી રહયા છે એ અદભુત છે અને વખાણવા લાયક તો છે જ.
એ ભલે પછી ઘરે ઘરે રાંઘણ ગેસ પહોંચાડવા ની વાત હોય કે ગરીબી દુર કરવાની વાત એમણે દરેક ક્ષેત્ર માં પોતાનો પુરતો સમય આપયો છે.કાશ્મીર પર થી ‘કલમ ૩૭૦’ રદ કરવી એ એમની વીરતા નું જીંવત ઉદાહરણ છે.રાજકારણ માટે આવા અનેક ઉદાહરણો આપીએ એટલા ઓછા પડે એટલે આટલુ જ કહી ને સમાપ્ત કરૂ છું.“જય ભારત”


మరింత సమాచారం తెలుసుకోండి: